યૂટ્યૂબે જાહેર કર્યા સૌથી વધુ જોવાયેલા વિડિઓનું લિસ્ટ. કેરીમીનાટી ટોપ ક્રિએટર

Youtube ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે રેપર બાદશાહ નું ગીત ‘ગેંદા ફૂલ’ સૌથી વધુ જોવાયેલા મ્યુઝિક વિડીયો તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અજય નાગર જે કેરીમિનાટી ના નામથી પ્રસિદ્ધ છે તેને 2020 ના Top creator નું સ્થાન મળ્યું છે.

બી પાર્ક નું ‘દિલ તોડકે’, હરિયાણવી ગીત ‘મોટો’ અને વરુણ ધવન સ્ટારર સ્રીટ ડાન્સર થ્રીડી ના બે ગીતો ‘ઈલિગલ વેપન 2.0’ અને ‘મુકાબલા’ નો ટોપ ટેન સૌથી વધુ જોવાયેલા મ્યુઝિક વિડિયોમાં સમાવેશ થયો હતો.

અજય નાગર, જેનો ‘યૂટ્યૂબ વર્સીસ ટિકટોક’ વિડિયો સૌથી વધુ ટ્રેન્ડ થયેલા વીડિયોમાં પણ પહેલા સ્થાને છે તેના 27.5 M સબસ્ક્રાઇબર્સ છે. ત્યારબાદ ટોટલ ગેમિંગ, દેશી ગેમર, Jkk એન્ટરટેઇનમેન્ટ અને આશિષ ચંચલાની Top creators ના લિસ્ટ માં છે.’

Bb ki vines અંગ્રેજી માસ્ટર જીસામ, પ્રખ્યાત છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુ વેલેન્ટાઈન ડે પર સોનું ને પ્રપોઝ કરે છે તે એપિસોડ અને આશિષ ચંચલાની ‘ઓફિસ એક્ઝામ ઔર વેક્સીન’ નો સમાવેશ સૌથી વધુ ટ્રેન્ડિંગ વિડિઓ માં સમાવેશ થાય છે.

આ પ્રખ્યાત youtubers દ્વારા માત્ર મનોરંજન માટે નહીં પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ જાગૃતિ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યો હતો. Bhuvan Bam દ્વારા તેની ચેનલ bb ki vines નો ઉપયોગ કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન કથલતી આર્થિક સ્થિતિ નું ચિત્ર બતાવવા માટે કરવામાં આવ્યો હતો. અને આ વિડીયો દ્વારા કરવામાં આવેલા બધા જ રૂપિયા દાન કર્યા હતા.

સંદીપ મહેશ્વરી અને પ્રાજક્તા કોહલી એ ખૂબ ઓછું ચર્ચાતો પણ મહત્વ નો વિષય માનસિક સ્વાસ્થ્ય અને સારસંભાળ વિશે જણાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો જ્યારે બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને youtube નો ઉપયોગ કરીને મહામારી દરમિયાન તેમણે બહાદુરીપૂર્વક કામ કર્યું તેવા frontline વર્કર્સ ને વધાવતો વિડીયો બનાવ્યો હતો .

કોરોના મહામારી ના કારણે થયેલા lockdown માં ઘણા બધા લોકોએ youtube પર નવી કલા અને શોખ શીખવા માટે તેનો ઉપયોગ કર્યો હતો જેમાં વાળ કાપવા થી લઈને કસરત અને કૂકીંગ આઈડિયા થી લઈને છોડ ઉછેર સુધી ના શોખ નો સમાવેશ થાય છે .

Top Trending Videos

CarryMinati – Stop Making Assumptions | YouTube vs Tik Tok: The End

Jkk Entertainment – Chotu Dada Tractor Wala | “छोटू दादा ट्रेक्टर वाला ” Khandesh Hindi Comedy | Chotu Comedy Video

Make Joke Of – Make Joke of | MJO| – The Lockdown

TRT Ertugrul by PTV – Ertugrul Ghazi Urdu | Episode 1 | Season 1

Bristi Home Kitchen – Chocolate Cake Only 3 Ingredients In Lock-down Without Egg, Oven, Maida

Top Creators

CarryMinati

Total Gaming

Techno Gamerz

Jkk Entertainment

Ashish Chanchlani vines

Top Breakout Creators

CarryMinati

Total Gaming

Techno Gamerz

Desi Gamers

The MriDul

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s