કહેવાય છે કે કોઈ પણ મહામારી 100 વર્ષ માં એક વાર આવે છે,કોરોના પેહલા આટલી ભયંકર સ્થિતિ ઈ.સ 1918 માં થઇ હતી. અને ત્યારે ફેલાયેલા વાઇરલ રોગ નું નામ હતું સ્પેનિશ ફલૂ .આ રોગ 1918-1919 સુધી દુનિયામાં રહ્યો હતો. ત્યારે પણ અત્યારના સમય જેવી આબેહૂબ પરિસ્થિતિ થઇ હતી. કેહવાય છે કે સ્પેનિશ ફલૂ સૌથી ભયંકર મહામારી હતી જેમાં લગભગ 6કરોડ લોકો એટલે કે તે સમયે દુનિયાની વસ્તી ના ત્રીજા ભાગના લોકો મૃત્યુ પામ્યા હતા. મહત્વ ની વાત એ છે કે 100 વર્ષો પછી પણ આપણે મહામારી સામે લડવા માટે કોઈ રીતે તૈયાર હતા નહિ.
અહીં કેટલીક દુર્લભ તસવીરો આપી છે જે 1918 ના વિશ્વ નું વિશ્લેષણ આપે છે.

જે ભૂલ અને નિષ્કાળજી માસ્ક પહેરવામાં હમણાં થાય છે ત્યારે પણ થતી હતી. તસ્વીર માં બે લોકો નું માસ્ક નાકની નીચે જ દેખાય છે .








